જળ એજ જીવન
મીત્રો આજે આપણે વધતાં જતાં પાણીના દુરુપયોગ ની વાત કરીશું પાણીનો દુરુપયોગ ખુબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. 🌅 પાણીના થતા બગાડ વિશે વાત કરીશું.
💧 આ લેખ ને મહેરબાની કરીને આખો વાંચવા વિનંતી.
આપણે પાણી નો બગાડ ખુબ જ વધારી દીધો છે જે એક સમયે આપણે ને ખુબ જ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડશે. આપણે પાણી ને ગંભીર તાથી ન લેતા તેનો જેમ તેમ દુરુપયોગ કરી રહ્યા છીએ જે આપણે આવનારા વર્ષોમાં મુશ્કેલી આવશે. લોકો એ આ બાબતથી અજાણ છે કે આવનારા વર્ષોમાં પણ એ ધીરે ધીરે ઓછું થતું જાય છે અત્યારે નદી ના નાળા સુકાતા જાય છે કૂવામાંથી પાણી સુકાઈ ગયો છે.
પાણી નો બગાડ :
અત્યારે ના આ આધુનિક સમયમાં કોઈ પાણીનું મહત્વ સમજતા નથી અને તેનો જેમતેમ બગાડ કરવામાં આવે છે પાણીની ખોટી રીતે વેડફે છે પાણીને મોટી મોટી ફેક્ટરી ,મોટી મિલો ની અંદર પાણી ખૂબ વેડફાઈ જાય છે
પાણીના સ્તર જેમ ઊંડા થતાં જાય છે એમ લોકો એનો વધારે દુરુપયોગ કરી રહ્યા છે અને આવનારા સમયમાં પાણી ના સ્તર ઊંડા જતા રહેશે જ્યાંથી પાણી કાઢો ખૂબ મુશ્કેલ થઈ જશે અને પીવાના પાણી માટે લોકો તડપતા હશે લોકોને દુરદુર સુધી પાણીની શોધમાં જવું પડશે.
💦 લોકો પાણીના ખોટી રીતે ઉપયોગ કરે છે
💦 તળાવોની અંદર ભેંસોને નાખવામાં આવે છે કપડાં ધોવામાં આવે છે જેથી પીવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યો છે
💦 મિલો દ્વારા આ પીવાના પાણીની નદી ની અંદર તેમનું કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે અને પીવાનું પાણી પ્રદૂષિત થાય છે
💦 જંગલો કપાતા જાય છે જેથી વરસાદનું પ્રમાણ ઓછું થઈ ગયું છે અને અમુક વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે
💦 પાણી વગર જંગલની અંદર રહેતા પ્રાણી , પક્ષી વનસ્પતિઓ છોડવાઓ તરશે મરીએ છે અને પ્રાણીઓ અને પક્ષીઓ મૃત્યુ પામે છે
💦 આમા પાણીનો દુરુપયોગ ના લીધે પાણીનો સ્તર નીચું થતું જાય છે અને બોરવેલ દ્વારા આ આ પાણી પાણીની બહાર નીકળીને વધારે ઊંડા બનાવી રહ્યા છે
પાણી ના સ્તર ઉપર લાવવા માટે શું કરવું...
મિત્રો પાણીના સ્તર ઊંચા લાવવા માટે આપણે બધાએ સાથે સાથે મળીને એક બંધ થઇ ને કાર્ય કરવું પડશે. આમ આપણે બાગ-બગીચા ઘર આંગણે પાણી વાપરતા પહેલા થોડું વિચારીને પાણી વાપરવું મહિલાઓ બાગમાં પાણી પીવડાવવા માટે સીધી પાણીની પાઇપ મૂકી દે છે અને પછી ખાતો બીજા કામોમાં લાગી જાય છે આમ તેઓ બીજા કામમાં વ્યસ્ત હોવાથી પાણી વધુ વહીને જતું રહે છે અને બરબાદ થાય છે જ્યારે પણ તમે ફુલોને પાણી પાવુ ત્યારે વોટર સ્પેર નો ઉપયોગ કરવો જેનાથી છોડને પૂરતું પાણી મળી રહે અને પાણીનો બગાડ થતો પણ અટકે.
➡️ જેમ બને તેમ વધારે વૃક્ષો વાવવા વધારે વૃક્ષોનો ઉછેર કરવો અને તેમની સારસંભાળ રાખવી જેથી કરીને વધારે વરસાદ થાય સારો વરસાદ થાય તો વધારે વૃક્ષો પણ શીખી શકાય અને વધારે વૃક્ષો હોવાથી હવામાન ગરમીનું પ્રમાણ ઓછું રહે અને પાણીની વરાળ થતું અટકે છે.
➡️ અત્યારે આપણે જેટલો પાણીનો બગાડ કરીશું એટલું આપણે ભવિષ્યમાં મુશ્કેલીઓ સર્જાશે અને આ મુશ્કેલીઓ નો ઉકેલ આવવો ખૂબ જ મુશ્કેલ હશે આથી હું તેમણે એક જ વિનંતી કરું છું કે આપણે બધાએ સાથે મળીને પાણીનો બચાવ કરવો જોઈએ નહિ તો આવતા સમયમાં આપણે પાણીની શોધમાં ભટકવું પડશે.
➡️ પાણીની ભેગું કરવું પડશે અને આ માટે આપણે સરકારને પત્ર મોકલવો પડશે કે જ્યાં જ્યાં ચોમાસાની અંદર નદી દરિયાની અંદર રહી જાય છે એ નદી પર બંધ બાંધીને એ દરિયાની અંદર જતા પાણીને અટકાવવામાં આવે અને જમીનની અંદર પાણી તમને ઉપર લાવવામાં આવે જેથી કરીને પૃથ્વી અંદર પાણી નુ સ્થળ બન્યું રહે.
🙏 મિત્રો જો તમને મારી વાત ગમી હોય કે મારી આખી પોસ્ટ ગમી હોય તો નીચે શેર કરો એ બટન પર ક્લિક કરીને તમારા વોટ્સ અપ તમારી ફેસબુક કે બીજ કે બીજા એપ્લિકેશન ની અંદર શેર કરવા વિનંતી અને આ પોસ્ટને નીચે કમેન્ટમાં જળ એ જીવન લખવું જરૂરી છે.
Share...
Comment...