ફોન મેમરી ને વધારવાના ઉપાય
મિત્રો જો તમારી પાસે પણ વન જીબી રેમ વાળો મોબાઇલ છે અને તે ખૂબ જ હેન્ગ થાય છે અથવા ગરમ થાય છે તો મિત્રો હું તમને જણાવીશ એવી એપ્લિકેશન જેની મદદથી તમે તમારા ફોનની મેમરી વધારી શકું છું અને ફોન ને ગરમ થતા અટકાવી શકો છો.
⇒ સૌપ્રથમ તમારે તમારા મેમરી કાર્ડ ની અંદર પડેલા મોટા મોટા વિડિયો નકામી ગેમ નકામી એપ્લિકેશન ડીલીટ મારવાની છે વધારે પડતા વિડિયો ફોટા આ વસ્તુ ને ડીલીટ મારવાની છે.
➡️ ત્યાર બાદ તમારે google પ્લે ની અંદર જઈને સર્ચ મારવાનું CM lite આટલો સર્ચ મારતા ની સાથે જ તમને એક એપ્લિકેશન દેખાશે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે જે નીચે ફોટો આપેલ છે એ પ્રમાણે દેખાશે.
➡️ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તેને ખોલી અને નીચે clean junk આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ ઓટોમેટીક તે તમારે ફોન મેમરી ને વધારી દેશે.
➡️ આમ તમારી ફોન મેમરી વધી જવાથી ફોન ગરમ થતો અટકી જશે તો મિત્રો તમે આવી જ રીતે તમારી ફોનમેમરી ને વધારી શકો છો અને ફોનને સેન્ડ થતા અટકાવી શકો છો તેના અમુક પિક્ચર મેં ઉપર અને નીચે બંને સાઇડ આપેલા છે
➡️ તો મિત્રો આ પોસ્ટ અને વધારેમાં વધારે શેર કરો અને નીચે કોમેન્ટ ના ઓપ્શનમાં cm લાઈટ લખો ધન્યવાદ આપણે મળીએ આગળની પોસ્ટમાં થેન્ક્યુ..
🙏 share..
🙏 comment..


No comments:
Post a Comment